આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયોડને $220 \, V \, (rms) \, ac$ સાથે કેપેસિટરના શ્રેણી જોડાણમાં જોડવામાં આવ્યો છે. કેપેસિટર પરનો વોલ્ટેજ કેટલો હશે?

  • A
    $220 \, V$
  • B
    $110 \, V$
  • C
    $311.1 \, V$
  • D
    $\frac{220}{\sqrt{2}} \, V$

Explore More

Similar Questions

ડાયોડનો વોલ્ટેજ $0.5 \ V$ અને મહત્તમ પાવર રેટિંગ $100 \ mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય .......... $\Omega$ હોવું જોઈએ.

Difficult
View Solution

રિવર્સ બાયસ્ડ $p-n$ જંકશનના ડેપ્લેશન લેયરમાં,

આપેલ આકૃતિમાં,કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

જ્યારે ફોરવર્ડ બાયસ વોલ્ટેજમાં $0.6 \, V$ નો ફેરફાર કરવામાં આવે ત્યારે જંકશન ડાયોડમાંથી પસાર થતા પ્રવાહમાં $12 \, mA$ નો ફેરફાર થાય છે. તો ડાયનેમિક અવરોધ કેટલો હશે?

આપેલ પરિપથમાં $V_{AB}$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo