$9 \, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $2 \, \Omega$ અવરોધના વાયર દ્વારા શંટ કરવામાં આવે છે. જો કુલ પ્રવાહ $1 \, A$ હોય, તો શંટમાંથી પસાર થતો પ્રવાહ ............ $A$ હશે.

  • A
    $0.25$
  • B
    $0.8$
  • C
    $0.2$
  • D
    $0.5$

Explore More

Similar Questions

એક મૂવિંગ કોઈલ સેન્સિટિવ ગેલ્વેનોમીટર ખૂબ વધારે વિચલન (deflection) દર્શાવે છે. તેના વિચલનની ઝડપને નિયંત્રિત કરવા માટે (ડેમ્પિંગ માટે),નીચેનામાંથી શું વપરાય છે?

$50 \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $3 \text{ V}$ ની બેટરી સાથે શ્રેણીમાં $2950 \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાપાનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. આ આવર્તનને $20$ કાપા સુધી ઘટાડવા માટે,શ્રેણીમાં રાખવો પડતો અવરોધ કેટલો હોવો જોઈએ ($\Omega$ માં)?

એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $s$ છે. જો ગેલ્વેનોમીટરના અવરોધના $\frac{1}{8}$ ભાગનો શંટ તેને જોડવામાં આવે,તો તેની નવી સંવેદનશીલતા કેટલી થશે?

$1000\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર જ્યારે તેમાંથી $100\,mA$ પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $1\,A$ સુધીના પ્રવાહ માપતા એમીટર તરીકે વાપરવા માટે તેની સાથે સમાંતરમાં જોડવો પડતો શંટ અવરોધ ............... $\Omega$ છે.

$200 \ \mu A$ નો પ્રવાહ મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની કોઈલને $60^{\circ}$ જેટલું કોણાવર્તન આપે છે. $\frac{\pi}{10}$ રેડિયન જેટલું કોણાવર્તન કરવા માટે જરૂરી પ્રવાહ કેટલો હશે ($\mu A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo