$10^5 \ N/m^2$ ના દબાણે એક ઇન્સ્યુલેટેડ પાત્રમાં એક વાયુ $(\gamma = 1.3)$ ભરેલો છે,જેમાં ઇન્સ્યુલેટેડ પિસ્ટન લગાવેલ છે. પિસ્ટનને અચાનક દબાવતા,કદ પ્રારંભિક કદના અડધા જેટલું થઈ જાય છે. વાયુનું અંતિમ દબાણ કેટલું હશે?

  • A
    $2^{0.7} \times 10^5 \ N/m^2$
  • B
    $2^{1.3} \times 10^5 \ N/m^2$
  • C
    $2^{1.4} \times 10^5 \ N/m^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$18^oC$ તાપમાને રહેલા એક દ્વિ-પરમાણ્વીય વાયુને તેના મૂળ કદના $1/8$ ભાગ સુધી સમોષ્મી રીતે સંકોચવામાં આવે છે. સંકોચન પછીનું તાપમાન કેટલું હશે?

સાયકલનું ટાયર અચાનક ફાટી જાય છે. આ પ્રક્રિયા કયા પ્રકારની છે?

વાયુના એડિબેટિક (નિરુદ્ધોષ્મ) વિસ્તરણમાં પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
$[R = \text{વાયુ અચળાંક}, \gamma = \text{એડિબેટિક ગુણોત્તર}]$

એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક વાયુને અચાનક તેના મૂળ કદના ચોથા ભાગ જેટલું સંકોચવામાં આવે છે. જો તેનું પ્રારંભિક દબાણ $P$ હોય,તો તેનું અંતિમ દબાણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo