$800 \ K$ તાપમાન અને $x \ atm$ દબાણે એક વાયુનો સંકોચનીયતા અવયવ (compressibility factor) $0.5$ અને મોલર કદ $0.4 \ dm^3 \ mol^{-1}$ છે. જો તે સમાન તાપમાન અને દબાણે આદર્શ વાયુ વર્તણૂક દર્શાવે,તો તેનું મોલર કદ $y \ dm^3 \ mol^{-1}$ થશે. $x / y$ નું મૂલ્ય . . . . . . છે.
[ઉપયોગ કરો: વાયુ અચળાંક,$R = 8 \times 10^{-2} \ L \ atm \ K^{-1} \ mol^{-1}$ ]

  • A
    $300$
  • B
    $500$
  • C
    $100$
  • D
    $200$

Explore More

Similar Questions

વાન ડર વાલ્સ વાયુનું દબાણ આદર્શ વાયુના દબાણ કરતા ઓછું હોય છે,તેનું કારણ શું છે?

અચળ તાપમાને વાસ્તવિક વાયુ $(A)$ અને આદર્શ વાયુ $(B)$ ના દબાણ $(p)$ અને કદ $(V)$ માં થતા ફેરફારને ઓળખો. ($y = p$; $x = V$)

વાસ્તવિક વાયુઓ માટે,$P$,$V$ અને $T$ વચ્ચેનો સંબંધ વાન્ડર વાલ્સ સમીકરણ $(P + \frac{an^2}{V^2})(V - nb) = nRT$ દ્વારા આપવામાં આવે છે. નીચેના વાયુઓ $CH_4, CO_2, O_2, H_2$ માટે કયા વાયુનું $(i)$ $'a'$ નું મૂલ્ય સૌથી વધુ હશે અને $(ii)$ $'b'$ નું મૂલ્ય સૌથી ઓછું હશે?

વાયુ આદર્શ વાયુ પ્રકૃતિથી વિચલિત થાય છે કારણ કે અણુઓ

$STP$ પર $1 \ mole$ વાસ્તવિક વાયુનું કદ $(V_{ideal} = 22.4 \ dm^3)$ કેટલું હશે,જો $STP$ પર વાસ્તવિક વાયુનો સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.1$ હોય ($dm^3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo