$100 \ cc$ કદનો વાયુ $10^4 \ Pa$ દબાણે અને $24 \ ^oC$ તાપમાને પાત્રમાં રાખેલ છે. જો હવે તાપમાન અચળ રાખીને દબાણ વધારીને $10^5 \ Pa$ કરવામાં આવે,તો વાયુનું કદ ............. $cc$ થશે.

  • A
    $10$
  • B
    $100$
  • C
    $1$
  • D
    $1000$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુને સખત પાત્રમાં ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન વધે છે. આ પ્રક્રિયા માટે કયું ખોટું છે?

$H_2$ ધરાવતા $100 \ L$ ના સિલિન્ડરનું $300 \ K$ તાપમાને દબાણ $4 \ atm$ હતું. તે આકસ્મિક રીતે ખુલી ગયું અને થોડો $H_2$ બહાર નીકળી ગયો. જ્યારે તેને બંધ કરવામાં આવ્યું,ત્યારે $300 \ K$ તાપમાને તેનું દબાણ $3 \ atm$ હતું. સિલિન્ડરમાં બાકી રહેલા $H_2$ ના મોલની સંખ્યા કેટલી હશે? (ધારો કે $H_2$ એક આદર્શ વાયુ છે; $R=$ વાયુ અચળાંક)

$1 \, L$ ક્ષમતા ધરાવતા બલ્બમાં $5 \, g$ ઇથેન વાયુ ભરેલો છે. જો દબાણ વધીને $10 \, atm$ થાય,તો બલ્બ ફાટી જાય તે તાપમાન $^oC$ માં કેટલું હશે?

Difficult
View Solution

આદર્શ વાયુની ઘનતા ક્યારે મહત્તમ હોય છે?

વાયુના કદ $(V)$ વિરુદ્ધ તાપમાન ($T$ in $K$) નો આલેખ નીચે દર્શાવેલ છે. આ આલેખ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo