એક ગ્રંથિ કોષ અને એક અધિચ્છદીય કોષ અલગ-અલગ કાર્યો કરે છે કારણ કે:

  • A
    તેઓ અલગ-અલગ સ્થાને આવેલા છે.
  • B
    આ દરેક કોષોના અલગ-અલગ જનીનો સક્રિય હોય છે જ્યારે અન્ય નિષ્ક્રિય હોય છે.
  • C
    તેમની પાસે તમામ જરૂરી જનીનો હોતા નથી.
  • D
    આ કોષ પ્રકારોના પ્રારંભિક અને ઝડપી વિભેદન દરમિયાન,દરેકના કેટલાક જનીનો નાશ પામે છે.

Explore More

Similar Questions

કોષ જોડાણો (cell junctions) અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

આપેલ આકૃતિમાં $A$ ને ઓળખો.

નીચેનામાંથી કઈ જૈવિક સંગઠન કક્ષા છે?

નીચેની આકૃતિ ઓળખો:

પરિવર્તી અધિચ્છદ (Transitional epithelium) માં,સૌથી અંદરનું સ્તર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo