$A$ રુધિરજૂથ ધરાવતી માનવ સ્ત્રીમાં શું હોય છે?

  • A
    રક્તકણો પર એન્ટિબોડી-એન્ટિ-$B$ અને સીરમમાં એન્ટિજન $A$
  • B
    રક્તકણો પર એન્ટિજન $A$ અને સીરમમાં એન્ટિબોડી-એન્ટિ-$B$
  • C
    રક્તકણો પર એન્ટિજન $B$ અને સીરમમાં એન્ટિબોડી-એન્ટિ-$B$
  • D
    રક્તકણો પર એન્ટિજન $A$ અને સીરમમાં એન્ટિબોડી-એન્ટિ-$A$

Explore More

Similar Questions

$Rh^+$ પતિ અને $Rh^-$ પત્નીની અનુગામી ગર્ભાવસ્થામાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસને કેવી રીતે અટકાવી શકાય છે?

$RBCs$ અને $WBCs$ બંનેનું નિર્માણ ક્યાં થાય છે?

સસલાં અને અન્ય પૃષ્ઠવંશીઓના રુધિરમાં કયા પ્રકારના $WBCs$ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

$WBC$ ની સરખામણીમાં,$RBC$...... ધરાવે છે.

ગંઠાઈ ગયેલા રુધિરમાંથી બહાર આવતું પ્રવાહી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo