એક હાઇડ્રોકાર્બનમાં $10.5 \,g$ કાર્બન અને $1 \,g$ હાઇડ્રોજન છે. જો આ હાઇડ્રોકાર્બનનું $2.4 \,g$ વજન $1 \,atm$ દબાણ અને $127 \,^{\circ}C$ તાપમાને $1 \,L$ કદ રોકે છે,તો હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_6H_7$
  • B
    $C_6H_8$
  • C
    $C_5H_6$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આયર્નના એક ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર નક્કી કરો જેમાં આયર્ન અને ઓક્સિજનની દળ ટકાવારી અનુક્રમે $69.9$ અને $30.1$ છે. આપેલ છે કે ઓક્સાઇડનું મોલર દળ $159.69 \, g \, mol^{-1}$ છે.

એક કાર્બનિક સંયોજનના $0.48 \ g$ ના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે. આપેલ કાર્બનિક સંયોજનમાં $C$ ની ટકાવારી કેટલી છે?

વિશ્લેષણ કરતા,એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં $83.70\%$ કાર્બન અને $16.30\%$ હાઇડ્રોજન જોવા મળે છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે? ($C$ નો પરમાણ્વીય ભાર $= 12, H$ નો પરમાણ્વીય ભાર $= 1$).

એક સંયોજન $(60 \ g)$ ના વિશ્લેષણ પર $C = 24 \ g$,$H = 4 \ g$,$O = 32 \ g$ મળ્યા. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

કાર્બન,હાઇડ્રોજન અને નાઇટ્રોજનના એક સંયોજનમાં આ ત્રણ તત્વોનું વજનનું પ્રમાણ અનુક્રમે $9 : 1 : 3.5$ ગ્રામ છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo