એક કાલ્પનિક વાયુનું સમોષ્મી (adiabatic) વિસ્તરણ થાય છે જેથી તેનું કદ $8 \ L$ થી બદલાઈને $27 \ L$ થાય છે. જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_P}{C_V}$ નો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{4}{3}$
  • B
    $\frac{3}{1}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

જ્યારે વાયુનું એડિબેટિક (સમઉષ્મીય) વિસ્તરણ થાય છે,ત્યારે:

વાયુનો બલ્ક મોડ્યુલસ $B = -V (dp / dV)$ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે. એડિબેટિક (સમઉષ્મીય) પ્રક્રિયા માટે,$B$ નો ફેરફાર $p^n$ ના પ્રમાણમાં છે. આદર્શ વાયુ માટે $n$ નું મૂલ્ય કેટલું છે?

એક વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને સમોષ્મી પ્રક્રિયા દ્વારા તેના મૂળ કદના $\frac{1}{4}$ ભાગ જેટલું કરવામાં આવે છે. જો $\gamma = 1.4$ હોય,તો નવું તાપમાન કેટલું હશે?

એક આદર્શ વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા $\frac{11}{10} R$ છે. જો $125^{\circ} C$ તાપમાને રહેલા આ આદર્શ વાયુનો એક મોલ વાયુ સમોષ્મી પ્રક્રિયા દ્વારા $83 \,J$ કાર્ય કરે, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (સાર્વત્રિક વાયુ અચળાંક, $R=8.3 \,J \,K^{-1} \,mol^{-1}$ )

શું ગેસમાં ઉષ્મા ઉમેર્યા સિવાય તેનું તાપમાન વધારવું શક્ય છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo