એક લેન્સ હવામાં અભિસારી લેન્સ તરીકે અને પાણીમાં અપસારી લેન્સ તરીકે વર્તે છે. લેન્સનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    એકમ જેટલો
  • B
    $1.33$ જેટલો
  • C
    એકમ અને $1.33$ ની વચ્ચે
  • D
    $1.33$ કરતા વધારે

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક અને હવામાં $18 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો ફેરફાર $........... \, cm$ હશે. (પાણીનો વક્રીભવનાંક $= 4/3$ આપેલ છે)

હવામાં રહેલ એક બિંદુવત પદાર્થ એક સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની સામે છે. વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $30 \; cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?

એક નજીકની દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ તેની આંખોથી $6.0 \, m$ દૂર છે અને તે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે જે તેને દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવામાં મદદ કરે છે. એક ઝાડ $18.0 \, m$ દૂર અને $2.0 \, m$ ઊંચું છે. કોન્ટેક્ટ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે?

એક વસ્તુને પડદાથી $1.50 \, m$ અંતરે મૂકેલ છે. તેમની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકતા પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ હશે.

$8 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી $-4$ જેટલી મોટવણી મળે ($cm$ માં)? (અંતર લેન્સના પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવે છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo