$0.5 D$ પાવર ધરાવતો લેન્સ કયો છે?

  • A
    $0.5 m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ
  • B
    $0.5 m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ
  • C
    $2 m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ
  • D
    $2 m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ

Explore More

Similar Questions

જો લેન્સ માટે લાલ અને જાંબલી પ્રકાશના કિરણોની કેન્દ્રલંબાઈ અનુક્રમે $f_{R}$ અને $f_{V}$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$R$ ત્રિજ્યા ધરાવતો એક સમાન બહિર્ગોળ કાચનો લેન્સ છે,જ્યાં $_a{\mu _g} = 3/2$ અને $_a{\mu _w} = 4/3$ છે. જો વસ્તુના વિસ્તારમાં પાણી અને પ્રતિબિંબના વિસ્તારમાં હવા હોય,તો કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

એક લેન્સને પ્રકાશના સ્ત્રોત અને દીવાલની વચ્ચે મૂકવામાં આવે છે. તે તેની બે અલગ-અલગ સ્થિતિઓ માટે દીવાલ પર $A_1$ અને $A_2$ ક્ષેત્રફળના પ્રતિબિંબ રચે છે. પ્રકાશના સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

$12 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $\mu_g = \frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. જ્યારે તેને $\mu_l = \frac{5}{4}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo