એક પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે અને બીજી સપાટી પરથી ઘસાઈને (grazingly) બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\sqrt{3}$
  • B
    $\sqrt{2}$
  • C
    $\frac{2\sqrt{3}}{5}$
  • D
    $\frac{2}{\sqrt{3}}$

Explore More

Similar Questions

પીળા પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન થાય છે જે લઘુત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. જો $i_1$ અને $i_2$ એ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ દર્શાવતા હોય,તો ..........

એક સમાંતર એકરંગી પ્રકાશનું કિરણ એક સમબાજુ પ્રિઝમની એક સપાટી પર આપાત થાય છે. આપાતકોણ $55^o$ છે અને નિર્ગમન કોણ $46^o$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

પ્રિઝમ દ્વારા વક્રીભવન માટે આપાતકોણ,નિર્ગમન કોણ,પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ મેળવો.

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ લઘુત્તમ વિચલન સ્થિતિમાં રાખેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે,ત્યારે માલૂમ પડે છે કે વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો જ છે. તો $\lambda$ તરંગલંબાઈ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$A$ ખૂણાવાળા પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણના આપાતકોણ અને નિર્ગમનકોણ અનુક્રમે $i$ અને $e$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું કુલ વિચલન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo