$20 \ cm$ લંબાઈ અને $2 \ kg/cm$ બળ અચળાંક ધરાવતી એક હલકી સ્પ્રિંગને ટેબલ પર ઉભી રાખવામાં આવી છે. $1 \ kg$ દળનો એક નાનો બ્લોક તેના પર પડે છે. ટેબલની સપાટીથી જે ઊંચાઈ $h$ પર બ્લોકનો વેગ મહત્તમ હશે તે ............... $cm$ છે.

  • A
    $20$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

અનુક્રમે $1500 \ N/m$ અને $3000 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$10 \ kg$ દળ ધરાવતો પદાર્થ સ્પ્રિંગ બેલેન્સ પર લટકાવેલ છે. તેને આડી દોરી વડે એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તે શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે. તો સ્પ્રિંગ બેલેન્સનું નવું અવલોકન કેટલું હશે?

સ્પ્રિંગને ખેંચવા માટે જરૂરી બળ અંતર સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જો આ પ્રયોગ અડધી લંબાઈની સ્પ્રિંગ સાથે કરવામાં આવે,તો રેખા $OA$:

$K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની એક-ચતુર્થાંશ લંબાઈ કાપી નાખવામાં આવે છે. બાકી રહેલી સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો થશે?

આકૃતિમાં,$2m$ અને $m$ દળ ધરાવતા બ્લોક્સ $A$ અને $B$ ને એક દોરી વડે જોડવામાં આવ્યા છે અને આ તંત્રને સ્પ્રિંગની મદદથી શિરોલંબ લટકાવવામાં આવ્યું છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે દોરી કાપવામાં આવે તે ક્ષણ પછી તરત જ $2m$ અને $m$ દળના પ્રવેગનું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo