લાંબા દિવસની વનસ્પતિ (long-day plant) ક્યારે પુષ્પસર્જન દર્શાવશે જ્યારે ક્રાંતિક પ્રકાશગાળાનો સમયગાળો નીચે મુજબ હોય:
પ્રકાશના સમયગાળાની અવધિ $= A$
અંધકારના સમયગાળાની અવધિ $= B$

  • A
    $A=13, B=11$
  • B
    $A=11, B=13$
  • C
    $A=12, B=12$
  • D
    $A=10, B=14$

Explore More

Similar Questions

ક્રાયસન્થેમમ (Chrysanthemum) શિયાળાની ઋતુમાં અથવા સાંજના સમયે પુષ્પ સર્જન કરે છે કારણ કે તે એક:

વનસ્પતિઓમાં નીચા તાપમાનના સંપર્ક દ્વારા પુષ્પસર્જનની પ્રક્રિયાને શું કહે છે?

વર્નલાઇઝેશન (વસંતીકરણ) છોડમાં . . . . . . દ્વારા થતા રોગો સામે પ્રતિકારક શક્તિ વધારે છે.

ટૂંકા દિવસની વનસ્પતિઓ $(SDP)$ માં,પુષ્પસર્જન શેના દ્વારા પ્રેરિત થાય છે?

બીજનું અંકુરણ પ્રેરવા માટે કયો પ્રકાશ સૌથી વધુ અસરકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo