એક મશીનગન $65 \, g$ દળની ગોળીને $1300 \, m/s$ ના વેગથી છોડે છે. તેને પકડી રાખનાર વ્યક્તિ બંદૂક પર મહત્તમ $169 \, N$ નું બળ લગાવી શકે છે. તે પ્રતિ સેકન્ડ કેટલી ગોળીઓ છોડી શકશે ............

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$m_1$ દળ ધરાવતું એક પદાર્થ $m_2$ દળ ધરાવતા બીજા પદાર્થ પર બળ લગાડે છે. જો $m_2$ ના પ્રવેગનું મૂલ્ય $a_2$ હોય,તો $m_1$ ના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? (અવકાશમાં માત્ર બે જ પદાર્થો છે તેમ ગણતા)

$2 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $100 \, m/s$ ની ઝડપે દીવાલ સાથે અથડાય છે અને તેટલી જ ઝડપે પાછો ફેંકાય છે. જો સંપર્કનો સમય $1/50 \, s$ હોય,તો દીવાલ પર લાગતું બળ કેટલું હશે?

એક પદાર્થનું વેગમાન $p$ સમય $(t)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. તો તેને અનુરૂપ બળ $(F)$-સમય $(t)$ નો આલેખ કયો હશે?

$50 \,g$ દળનો એક દડો $20 \,m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. જમીન પર રહેલો એક છોકરો બેટ વડે $200 \,N$ ના સરેરાશ બળથી દડાને શિરોલંબ ઉપરની તરફ ફટકારે છે,જેથી તે $45 \,m$ ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. દડો બેટના સંપર્કમાં કેટલો સમય રહે છે? [$g = 10 \,m/s^2$ લો]

જ્યારે આપણે પાણીમાં ઉભેલી હોડીમાંથી બહાર કૂદીએ છીએ,ત્યારે તે કઈ દિશામાં ગતિ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo