બંધ નળ સાથે જોડાયેલ મેનોમીટર $3.5 \times 10^5 \ N/m^2$ વાંચન દર્શાવે છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે,ત્યારે મેનોમીટરનું વાંચન ઘટીને $3.0 \times 10^5 \ N/m^2$ થાય છે,તો પાણીના પ્રવાહનો વેગ ........ $m/s$ છે.

  • A
    $100$
  • B
    $10$
  • C
    $1$
  • D
    $10\sqrt{10}$

Explore More

Similar Questions

સ્થાયી,અદબનીય અને શ્યાનતા રહિત (આદર્શ) પ્રવાહીના પ્રવાહ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

બર્નુલીનો સિદ્ધાંત શબ્દોમાં લખો.

બર્નુલીના સમીકરણની મર્યાદાઓ લખો.

બર્નુલીના સમીકરણ $\frac{P}{\rho g} + h + \frac{v^2}{2g} = \text{constant}$ મુજબ,પદો $\frac{P}{\rho g}$,$h$,અને $\frac{v^2}{2g}$ ને સામાન્ય રીતે અનુક્રમે શું કહેવામાં આવે છે?

પાણી અસમાન આડછેદ ધરાવતી આડી નળીમાંથી સ્થાયી રીતે વહી રહ્યું છે. જો જે બિંદુએ આડછેદ $0.02 \ m^2$ છે અને પ્રવાહનો વેગ $2 \ m/s$ છે ત્યાં પાણીનું દબાણ $4 \times 10^4 \ N/m^2$ હોય,તો જે બિંદુએ આડછેદ ઘટીને $0.01 \ m^2$ થાય છે ત્યાં દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo