$1\, kg$ દળ ધરાવતો પદાર્થ $1\, N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. જો સરોજ આ પદાર્થને $2\, m$ નીચે ખેંચે,તો સરોજ દ્વારા કરવામાં આવેલ કાર્ય......$J$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હલકી સ્થિતિસ્થાપક સ્પ્રિંગને દળરહિત પ્લેટફોર્મ પર રાખેલી છે. $0.1 \ kg$ દળનો રેતીનો કણ $0.24 \ m$ ની ઊંચાઈ પરથી સ્પ્રિંગની તકતી પર ફેંકવામાં આવે છે. કણ તકતી સાથે ચોંટી જાય છે,જેથી સ્પ્રિંગ $0.01 \ m$ જેટલી સંકોચાય છે. કણને કેટલી ઊંચાઈએથી ફેંકવો જોઈએ કે જેથી સ્પ્રિંગ $0.04 \ m$ જેટલી સંકોચન પામે ($m$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં,જ્યારે સ્પ્રિંગ તેની કુદરતી (ખેંચાયા વગરની) લંબાઈ પર હોય ત્યારે દડો $A$ ને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. $M$ દળ ધરાવતા બ્લોક $B$ ને કોઈ તબક્કે જમીન સાથેનો સંપર્ક છોડવા માટે,$A$ નું ન્યૂનતમ દળ કેટલું હોવું જોઈએ?

આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
જો બે સ્પ્રિંગ $S_1$ અને $S_2$ જેના બળ અચળાંક અનુક્રમે $k_1$ અને $k_2$ છે,તેમને સમાન બળ દ્વારા ખેંચવામાં આવે,તો માલૂમ પડે છે કે સ્પ્રિંગ $S_1$ પર સ્પ્રિંગ $S_2$ કરતા વધુ કાર્ય થાય છે.
વિધાન $1$: જો સમાન લંબાઈ સુધી ખેંચવામાં આવે,તો $S_1$ પર થયેલ કાર્ય $S_2$ કરતા વધારે છે.
વિધાન $2$: $k_1 < k_2$.

એક ઘર્ષણરહિત ટેબલ પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને $m$ અને $M$ દળના બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જ્યારે સ્પ્રિંગ તેની મૂળ લંબાઈ પ્રાપ્ત કરે ત્યારે બ્લોક સ્પ્રિંગથી અલગ થઈ જાય છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય,તો $M$ દળના બ્લોકની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક $\frac{2mg}{a}$ બળ અચળાંક ધરાવતા સ્થિતિસ્થાપક દોરાથી શિરોલંબ લટકાવેલ છે. શરૂઆતમાં દોરો તેની કુદરતી લંબાઈ પર છે અને બ્લોકને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. જ્યારે તે સંતુલન સ્થિતિમાંથી પસાર થાય ત્યારે પૃથ્વી દ્વારા બ્લોક પર થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo