એક વેપારી એક કાંડા ઘડિયાળ $₹ 450$ માં ખરીદે છે અને તેની છાપેલી કિંમત એવી રીતે નક્કી કરે છે કે $10 \%$ વળતર આપ્યા પછી પણ તેને $20 \%$ નફો મળે. તો કાંડા ઘડિયાળની છાપેલી કિંમત (રૂપિયામાં) કેટલી હશે?

  • A
    $500$
  • B
    $600$
  • C
    $750$
  • D
    $800$

Explore More

Similar Questions

$Rs. 1200$ ની પડતર કિંમત ધરાવતો પંખો $Rs. 1500$ માં વેચવામાં આવે છે. તો નફાની ટકાવારી કેટલી છે?

એક દુકાનદાર $20 \, kg$ ચોખા જેની કિંમત $Rs. \, 5$ પ્રતિ $kg$ છે,તેને $35 \, kg$ ચોખા જેની કિંમત $Rs. \, 7$ પ્રતિ $kg$ છે તેની સાથે મિશ્ર કરે છે. ત્યારબાદ તે આ મિશ્રણને $Rs. \, 6.5$ પ્રતિ $kg$ ના ભાવે વેચે છે. તેનો કુલ નફો અને નફાની ટકાવારી શોધો.

એક ઉત્પાદક તેની વેચાણ કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં $33 \%$ વધારે નક્કી કરે છે. જો ઉત્પાદન ખર્ચમાં $12 \%$ નો વધારો થાય અને ઉત્પાદક તેની વેચાણ કિંમતમાં $10 \%$ નો વધારો કરે,તો તેનો નફાની ટકાવારી કેટલી થાય?

નિશાએ અમુક નારંગી $2$ ના એક રૂપિયે અને તેટલી જ સંખ્યામાં નારંગી $3$ ના એક રૂપિયે ખરીદી. $20 \%$ નફો મેળવવા માટે તેણે એક ડઝન નારંગી કેટલામાં (રૂપિયામાં) વેચવી જોઈએ?

એક વસ્તુને તેની છાપેલી કિંમતના $\frac{2}{5}$ ભાગે વેચતા,$25 \%$ ની ખોટ જાય છે. તો વસ્તુની છાપેલી કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo