પારાનું ટીપું કાચની પ્લેટ પર ફેલાતું નથી કારણ કે કાચ અને પારા વચ્ચેનો સંપર્કકોણ છે

  • A
    લઘુકોણ
  • B
    ગુરુકોણ
  • C
    શૂન્ય
  • D
    $90^\circ$

Explore More

Similar Questions

એક ગોળાકાર પદાર્થ ધ્યાનમાં લો,જેનું એક તૃતીયાંશ કદ એવા પ્રવાહીથી ભરેલું છે જેનો ગોળાની સપાટી સાથેનો સંપર્ક કોણ શૂન્ય છે. જો આ ગોળાને (પ્રવાહી સાથે) ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં લઈ જવામાં આવે,તો ગોળાની અંદર પ્રવાહીનો આકાર કેવો દેખાશે?

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર પાત્રમાં $h$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવામાં આવે છે. આ સ્થિતિમાં,કિનારીઓ પર પ્રવાહીની સપાટી સમક્ષિતિજ છે. સંપર્ક કોણ કેટલો હશે?

જો કોઈ પ્રવાહી સપાટીને ભીંજવતું ન હોય,તો તેનો સંપર્કકોણ લઘુકોણ હોય કે ગુરુકોણ?

ઘન સપાટી સાથે કેરોસીન માટે સંપર્ક કોણનું મૂલ્ય ........ $^o$ છે.

એક કેશ નળીને પ્રવાહીમાં ઊભી ડુબાડવામાં આવે છે. જો પ્રવાહીની સપાટી અર્ધગોળાકાર હોય,તો સંપર્કકોણ $\theta$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo