$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $1 \, cm$ વ્યાસવાળા તારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તારની લંબાઈ મીટરમાં શોધો.

  • A
    $11.52$
  • B
    $14.52$
  • C
    $21.46$
  • D
    $18.91$

Explore More

Similar Questions

જો $2.1 \, cm$ ત્રિજ્યા ધરાવતા લખોટાને $5 \, cm$ ત્રિજ્યા અને $6 \, cm$ ઊંચાઈ ધરાવતા પાણીથી ભરેલા નળાકાર કપમાં મૂકવામાં આવે,તો નળાકાર કપમાંથી કેટલું પાણી બહાર આવશે? ($cm^3$ માં)

$5$ રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ $(TSA)$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે $\ldots \ldots \ldots . .$

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ અને તેનું ઘનફળ આંકડાકીય રીતે સમાન છે. તો,તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots$ એકમ થાય.

એક શંકુનો પાયો અર્ધગોળાકાર છે. શંકુની ત્રિજ્યા $15 \, cm$ છે અને ઘન પદાર્થની કુલ ઊંચાઈ $55 \, cm$ છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

$9 \, cm \times 11 \, cm \times 12 \, cm$ માપના લંબઘન સીસાના ટુકડામાંથી $3 \, cm$ વ્યાસ ધરાવતા કેટલા ગોળાકાર છરા બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo