બે કાર્બનિક ક્લોરિન સંયોજનોના મિશ્રણને ઈથર દ્રાવણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવી. નીપજ તરીકે આઈસોબ્યુટેન મેળવવામાં આવ્યું. આ બે ક્લોરિન સંયોજનો કયા છે?

  • A
    મિથાઈલ ક્લોરાઈડ અને પ્રોપાઈલ ક્લોરાઈડ
  • B
    મિથાઈલ ક્લોરાઈડ અને ઈથાઈલ ક્લોરાઈડ
  • C
    આઈસોપ્રોપાઈલ ક્લોરાઈડ અને મિથાઈલ ક્લોરાઈડ
  • D
    આઈસોપ્રોપાઈલ ક્લોરાઈડ અને ઈથાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

$2$-methylbutane ના મોનોક્લોરિનેશન પર કેટલા કાઈરલ સંયોજનો શક્ય છે?

આલ્કેન વિશે કયું વિધાન સાચું નથી?

આલ્કેનના અપૂર્ણ દહન દરમિયાન ઉત્પન્ન થતા સંયોજનનું નામ અને ઉપયોગ જણાવો.

$773 \ K$ તાપમાને થતી એક પ્રક્રિયાની નીપજ $C_7H_{16} + C_5H_{10}$ છે. તો પ્રક્રિયક અને પ્રક્રિયાનો પ્રકાર જણાવો.

$100$ ઓક્ટેન આંક ............. ને આપવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo