એક મોડ્યુલેટેડ સિગ્નલ $C_m(t)$ નું સ્વરૂપ $C_m(t) = 30 \sin(300\pi t) + 10 \cos(200\pi t) - 10 \cos(400\pi t)$ છે. કેરિયર ફ્રીક્વન્સી $f_c$,મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સી $f_m$ અને મોડ્યુલેશન ઇન્ડેક્સ $\mu$ અનુક્રમે શોધો:

  • A
    $f_c = 200 \text{ Hz}, f_m = 50 \text{ Hz}, \mu = 1/2$
  • B
    $f_c = 150 \text{ Hz}, f_m = 50 \text{ Hz}, \mu = 2/3$
  • C
    $f_c = 150 \text{ Hz}, f_m = 30 \text{ Hz}, \mu = 1/3$
  • D
    $f_c = 200 \text{ Hz}, f_m = 30 \text{ Hz}, \mu = 1/2$

Explore More

Similar Questions

એક રેડિયો $6\,MHz$ થી $10\,MHz$ બેન્ડમાં કોઈપણ સ્ટેશન પર ટ્યુન કરી શકે છે. અનુરૂપ તરંગલંબાઇ બેન્ડવિડ્થનું મૂલ્ય $....\,m$ હશે.

જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $V_{max}$ અને $V_{min}$ હોય,તો મોડ્યુલેશન ફેક્ટર શું થાય?

$f_m$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $f_c$ આવૃત્તિ ધરાવતા કેરિયર સિગ્નલને મોડ્યુલેટ કરવા માટે થાય છે. જો સાઇડબેન્ડ્સ $f_1$ અને $f_2$ હોય, તો ગુણોત્તર $\frac{f_c}{f_m}$ શું થાય?

ઓપ્ટિકલ ફાઇબરમાં દર કિલોમીટરે થતો ટ્રાન્સમિશન લોસ આશરે...........$dB$ છે.

ઓપ્ટિકલ ફાઈબરનો ફાયદો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo