$1.00 \ M$ દ્રાવણમાં રહેલ એક મોનોપ્રોટિક એસિડ $0.01\%$ આયનીકરણ પામે છે. આ એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

  • A
    $1 \times 10^{-8}$
  • B
    $1 \times 10^{-4}$
  • C
    $1 \times 10^{-6}$
  • D
    $10^{-5}$

Explore More

Similar Questions

$0.001 \,M$ એનિલિન દ્રાવણનો $pH$ કેટલો છે? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટકમાંથી લઈ શકાય છે. દ્રાવણમાં એનિલિનના આયનીકરણની માત્રા ગણો. એનિલિનના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
બેઇઝ $K_{b}$
ડાયમિથાઈલએમાઈન,$(CH_{3})_{2}NH$ $5.4 \times 10^{-4}$
ટ્રાયઈથાઈલએમાઈન,$(C_{2}H_{5})_{3}N$ $6.45 \times 10^{-5}$
એમોનિયા,$NH_{3}$ $1.77 \times 10^{-5}$
ક્વિનાઈન $1.10 \times 10^{-6}$
પિરિડિન,$C_{5}H_{5}N$ $1.77 \times 10^{-9}$
એનિલિન,$C_{6}H_{5}NH_{2}$ $4.27 \times 10^{-10}$
યુરિયા,$CO(NH_{2})_{2}$ $1.3 \times 10^{-14}$

$10^{-3} \ M \ HCN$ દ્રાવણ માટે,જો વિયોજન અંશ $\alpha = 10\%$ હોય,તો દ્રાવણનો $K_a$ અને $pH$ શોધો.

$0.02 \ M$ $ClCH_2COOH$ નો $pH$ ગણો. તેનો $K_a = 1.36 \times 10^{-3}$ આપેલ છે,તો તેનો $pK_b$ ગણો.

જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડ માટે આયનીકરણ અચળાંકો $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. કાર્બોનિક એસિડના સંતૃપ્ત $0.034 \ M$ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

જો નિર્બળ એસિડ $HA$ ના ડેસીમોલર દ્રાવણ માટે આયનીકરણની માત્રા $0.01$ હોય,તો એસિડનો $pKa$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo