એક ન્યુક્લિયસ (જેની ન્યુક્લિયર ઘનતા $\rho$ છે) બે ડોટર ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે,જેના દળનો ગુણોત્તર $8 : 27$ છે. નાના ન્યુક્લિયસની ઘનતા કેટલી હશે?

  • A
    $\frac{2}{3} \rho$
  • B
    $\frac{2}{5} \rho$
  • C
    $\frac{8}{27} \rho$
  • D
    $\rho$

Explore More

Similar Questions

સ્થાયી ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા ક્યારેય ન્યુટ્રોનની સંખ્યા કરતા વધારે કેમ હોતી નથી?

એક ન્યુક્લિયસનો દળ ક્રમાંક અને કદ અનુક્રમે $A$ અને $V$ છે. જો દળ ક્રમાંક વધારીને $2A$ કરવામાં આવે, તો કદ કેટલું થશે?

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિયસ આઈસોટોન્સ (isotones) છે?

હાઇડ્રોજન પરમાણુની ન્યુક્લિયર ત્રિજ્યા આશરે . . . . . . હોય છે. ($fm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo