એક ન્યુક્લિયસ લેબોરેટરી ફ્રેમ ઓફ રેફરન્સમાં સ્થિર છે. દર્શાવો કે જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય,તો તેના ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $m, m_{1},$ અને $m_{2}$ એ અનુક્રમે પિતૃ ન્યુક્લિયસ અને બે પુત્રી ન્યુક્લિયસના દળ છે. પિતૃ ન્યુક્લિયસ સ્થિર છે.
તંત્રનું પ્રારંભિક વેગમાન (પિતૃ ન્યુક્લિયસ) $= 0$.
ધારો કે $v_{1}$ અને $v_{2}$ એ $m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતા પુત્રી ન્યુક્લિયસના વેગ છે.
વિભાજન પછી તંત્રનું કુલ રેખીય વેગમાન $= m_{1}v_{1} + m_{2}v_{2}$.
વેગમાન સંરક્ષણના નિયમ મુજબ:
કુલ પ્રારંભિક વેગમાન $=$ કુલ અંતિમ વેગમાન
$0 = m_{1}v_{1} + m_{2}v_{2}$
$v_{1} = -\frac{m_{2}v_{2}}{m_{1}}$
અહીં,ઋણ નિશાની દર્શાવે છે કે પિતૃ ન્યુક્લિયસના ટુકડાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

$A$ દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ ને $R = (1.3 \times 10^{-15}) A^{1/3} \; m$ સૂત્ર દ્વારા અંદાજી શકાય છે. આના પરથી ન્યુક્લિયસની દળ ઘનતાનો ક્રમ કેટલો હશે? $(M_{\text{prot}} \cong M_{\text{neut}} = 1.67 \times 10^{-27} \; kg)$

એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. જો તેમના વેગનો ગુણોત્તર $2:1$ હોય,તો તેમની ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$_{88}Ra^{226}$ ન્યુક્લિયસમાં,નીચેનામાંથી શું હોય છે?

પરમાણ્વીય પ્રક્રિયા $X(n, \alpha) _3^7 Li$ માં,$X$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo