એક સંખ્યા $x$ ને ગણ $\{1, 2, 3, 4, ......, 100\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ કરેલી સંખ્યા $x$ અસમતા $\frac{(x - 10)(x - 50)}{(x - 30)} \geqslant 0$ નું સમાધાન કરે તેની સંભાવના કેટલી છે?

  • A
    $0.20$
  • B
    $0.70$
  • C
    $0.71$
  • D
    $0.51$

Explore More

Similar Questions

બે વિદ્યાર્થીઓ,અનિલ અને આશિમા,એક પરીક્ષામાં બેઠા હતા. અનિલ પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.05$ છે અને આશિમા પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.10$ છે. બંને પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.02$ છે. તેમાંથી ઓછામાં ઓછો એક વિદ્યાર્થી પરીક્ષા પાસ નહીં કરે તેની સંભાવના શોધો.

બે પાસાને એકવાર ફેંકતા મળતો સરવાળો $8$ હોય તેની સંભાવના કેટલી?

બે પાસા ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે મુજબ છે:
$A:$ પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે.
$B:$ પ્રથમ પાસા પર એકી સંખ્યા મળે.
$C:$ પાસા પરની સંખ્યાઓનો સરવાળો $\leq 5$ મળે.
સાચું કે ખોટું જણાવો: (તમારા જવાબ માટે કારણ આપો)
વિધાન: $A$ અને $B$ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ છે.

જ્યારે ત્રણ એકસમાન પાસા ફેંકવામાં આવે,ત્યારે દરેક પર સમાન સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો દરેક પરિણામ સમાન રીતે સંભવિત હોય,તો પત્તું ચોકટનું ન હોય તેની સંભાવનાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo