હવામાંથી પ્રકાશનું સમાંતર કિરણપુંજ $n=\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ ત્રિકોણીય પ્રિઝમની $PQ$ બાજુ પર $\alpha$ ખૂણે આપાત થાય છે. જ્યારે $\alpha$ નું ન્યૂનતમ મૂલ્ય $45^{\circ}$ હોય ત્યારે પ્રકાશ પ્રિઝમની $PR$ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. પ્રિઝમનો ખૂણો $\theta$ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $15$
  • B
    $22.5$
  • C
    $30$
  • D
    $45$

Explore More

Similar Questions

એક સ્ત્રોતમાંથી આવતા પ્રકાશના કિરણો $\mu$ વક્રીભવનાંક અને $\alpha$ પ્રિઝમ કોણ ધરાવતા કાચના પ્રિઝમ પર આપાત થાય છે. લગભગ લંબ આપાતકાણે,બહાર આવતા કિરણોનું વિચલન કોણ કેટલું હશે?

$30^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. પ્રિઝમમાંથી બહાર આવતું કિરણ આપાત કિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે. તો નિર્ગમન કિરણ:

પ્રકાશનું એક એકરંગી કિરણ $n$ વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને સામેની સપાટીમાંથી લંબ સાથે $\theta(n)$ ખૂણો બનાવીને બહાર નીકળે છે (આકૃતિ જુઓ). $n=\sqrt{3}$ માટે $\theta$ નું મૂલ્ય $60^{\circ}$ છે અને $\frac{d \theta}{d n}=m$ છે. $m$ નું મૂલ્ય શોધો.

પ્રકાશના ઇન્ફ્રારેડ વર્ણપટને જોવા માટે કયા પ્રિઝમનો ઉપયોગ થાય છે?

પ્રકાશનું એક કિરણ $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા $60^{\circ}$ ના પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. આપાતકોણ......$^{\circ}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo