એક કણ અચળ ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેની પાસે શું અચળ છે?

  • A
    વેગ
  • B
    પ્રવેગ
  • C
    ગતિઊર્જા
  • D
    સ્થાનાંતર

Explore More

Similar Questions

જો કોઈ કણ સમાન સમયમાં સમાન ખૂણાઓ આંતરીને વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય,તો તેનો વેગ સદિશ

નીચેનામાંથી એકમાત્ર સાચું વિધાન તપાસો:

એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $O$ કેન્દ્ર સાથે $v$ જેટલી અચળ ઝડપે ગતિ કરે છે. બિંદુ $A$ થી $B$ સુધી ગતિ કરતી વખતે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

એક કણ $P$ એ $a$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $C$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ વ્યાસ છે. જ્યારે $P$ એ $B$ માંથી પસાર થાય છે,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષ $P$ ના કોણીય વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક કણ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. અડધા પરિભ્રમણ પછી સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo