$200\,g$ દળનો એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. પુનઃસ્થાપક બળ $80\,N/m$ ના સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ .... $sec$ છે.

  • A
    $0.2$
  • B
    $0.1$
  • C
    $0.31$
  • D
    $0.51$

Explore More

Similar Questions

એક સીધી રેખા જે ધન $X$ અને $Y$ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવે છે અને જે ઉગમબિંદુથી $1$ એકમ અંતરે છે,તે સીધી રેખા $y = 2x + 3 + \sqrt{2}$ ને $(x_0, y_0)$ બિંદુએ છેદે છે. તો $2x_0 + y_0$ ની કિંમત શોધો.

List-$I$ માં કેટલીક ભૌતિક રાશિઓ આપેલી છે અને List-$II$ માં તેમના સંબંધિત એકમો આપેલા છે. સાચી જોડીઓ જોડો.
List-$I$List-$II$
$(A)$ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા$(i)$ $Wb$
$(B)$ ચુંબકીય ફ્લક્સ(ii) $Wb \cdot m^{-2}$
$(C)$ ચુંબકીય ધ્રુવની પ્રબળતા(iii) $A \cdot m$
$(D)$ ચુંબકીય પ્રેરણ(iv) $A \cdot m^{-1}$

જો $g$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ હોય,તો $m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં તેની સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

વાયરસના રક્ષણાત્મક પ્રોટીન-આવરણને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વાયુરૂપ નીપજ બનતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo