એક આદર્શ વાયુ અવસ્થા $A$ થી બીજી અવસ્થા $B$ માં $8 \times 10^5 \ J$ ઉષ્માનું શોષણ કરીને અને $6.5 \times 10^5 \ J$ જેટલું બાહ્ય કાર્ય કરીને જાય છે. હવે તેને તે જ બે અવસ્થાઓ વચ્ચે બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે જેમાં તે $10^5 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો બીજી પ્રક્રિયામાં:

  • A
    વાયુ પર થયેલ કાર્ય $0.5 \times 10^5 \ J$ છે
  • B
    વાયુ દ્વારા થયેલ કાર્ય $0.5 \times 10^5 \ J$ છે
  • C
    વાયુ પર થયેલ કાર્ય $10^5 \ J$ છે
  • D
    વાયુ દ્વારા થયેલ કાર્ય $10^5 \ J$ છે

Explore More

Similar Questions

ચક્રીય પ્રક્રિયામાં સિસ્ટમમાં પ્રવેશતી ગરમીનો ચોખ્ખો જથ્થો શેના સમકક્ષ હોય છે?

જ્યારે તંત્રને $150 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તંત્ર દ્વારા થતું કાર્ય $110 \ J$ છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$ છે.

એક વાયુ $18 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુ પર $12 \ J$ કાર્ય કરવામાં આવે છે. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

$n$ મોલ ધરાવતા એક મોનોએટોમિક વાયુને $T_1$ થી $T_2$ તાપમાન સુધી બે અલગ-અલગ સ્થિતિઓમાં ગરમ કરવામાં આવે છે: $(i)$ અચળ કદ પર અને $(ii)$ અચળ દબાણ પર. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo