કાયમી ચુંબક:

  • A
    બધા પદાર્થોને આકર્ષે છે
  • B
    માત્ર ચુંબકીય પદાર્થોને આકર્ષે છે
  • C
    ચુંબકીય પદાર્થોને આકર્ષે છે અને તમામ બિન-ચુંબકીય પદાર્થોને અપાકર્ષે છે
  • D
    બિન-ચુંબકીય પદાર્થોને આકર્ષે છે અને ચુંબકીય પદાર્થોને અપાકર્ષે છે

Explore More

Similar Questions

ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ

$L$ લંબાઈના લોખંડના સળિયાની ચુંબકીય મોમેન્ટ $M$ છે. તેને તેની લંબાઈના મધ્યમાં એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$l$ લંબાઈ અને $m$ ધ્રુવ શક્તિ ધરાવતા બે સમાન પાતળા ગજિયા ચુંબકોને એકબીજા સાથે કાટખૂણે એવી રીતે ગોઠવવામાં આવે છે કે એકનો ઉત્તર ધ્રુવ બીજાના દક્ષિણ ધ્રુવને સ્પર્શે છે. તો આ તંત્રની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

જો ગજિયા ચુંબકના કેન્દ્રમાં એક કાણું પાડવામાં આવે,તો તેની ચુંબકીય મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા)

એક ગજિયા ચુંબકની મેગ્નેટાઈઝેશનની તીવ્રતા $5.0 \times 10^{4} \text{ A m}^{-1}$ છે. ચુંબકની ચુંબકીય લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $12 \text{ cm}$ અને $1 \text{ cm}^{2}$ છે. આ ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય ($SI$ એકમમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo