એક વ્યક્તિએ એક ઘોડો અને એક ગાડી $₹ 20000$ માં ખરીદ્યા. ત્યારબાદ,તેણે ઘોડાને $20 \%$ નફા પર અને ગાડીને $10 \%$ નુકસાન પર વેચી. આમ,તેને સમગ્ર વ્યવહારમાં $2 \%$ નો નફો થયો. તો ઘોડાની ખરીદ કિંમત ($₹$ માં) કેટલી હશે?

  • A
    $7200$
  • B
    $7500$
  • C
    $8000$
  • D
    $9000$

Explore More

Similar Questions

એક વેપારી તેના માલની કિંમત પડતર કિંમત કરતા $25 \%$ વધારે રાખે છે પરંતુ રોકડ ચુકવણી માટે $12.5 \%$ વળતર આપે છે. જો તે માલ $Rs. 875$ માં વેચે છે,તો માલની પડતર કિંમત શોધો ( $Rs.$ માં).

$4 \%$ અને $6 \%$ ના નફા પર એક વસ્તુની વેચાણ કિંમત વચ્ચેનો તફાવત $Rs. 3$ છે. તો $2$ વેચાણ કિંમતોનો ગુણોત્તર કેટલો થાય?

સુરેશ એક કેમેરા $Rs. 1800$ માં ખરીદે છે અને તેને $10 \%$ નુકસાન (ખોટ) સાથે વેચે છે. તેની વેચાણ કિંમત શોધો ( $Rs.$ માં).

એક વેપારી $26 \text{ kg}$ ચોખા જેનો ભાવ $Rs. 20$ પ્રતિ $\text{kg}$ છે,તેને $30 \text{ kg}$ બીજી જાતના ચોખા સાથે મિશ્ર કરે છે જેનો ભાવ $Rs. 36$ પ્રતિ $\text{kg}$ છે અને તે મિશ્રણને $Rs. 30$ પ્રતિ $\text{kg}$ ના ભાવે વેચે છે. તો તેનો નફાની ટકાવારી કેટલી છે?

જો $21$ ઘડિયાળની ખરીદ કિંમત $18$ ઘડિયાળની વેચાણ કિંમત જેટલી હોય,તો આ વ્યવહારમાં નફાની ટકાવારી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo