જે વ્યક્તિમાં $21$ મી જોડના રંગસૂત્રો માટે ટ્રાયસોમી (trisomy) જોવા મળે છે,તેને શું કહેવાય?

  • A
    ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
  • B
    ડાઉન સિન્ડ્રોમ
  • C
    ટર્નર સિન્ડ્રોમ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રંગસૂત્રીય વિકૃતિઓનું વર્ણન કરો અને તેના ઉદાહરણો આપો.

$Down's$ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અનિયમિતતા) કોલમ-$II$ (પ્લોઈડી)
$P$. ડાઉન્સ સિન્ડ્રોમ $I$. લિંગી રંગસૂત્રીય ટ્રાયસોમી
$Q$. કલાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ $II$. લિંગી રંગસૂત્રીય મોનોસોમી
$R$. ટર્નર્સ સિન્ડ્રોમ $III$. દૈહિક રંગસૂત્રીય ટ્રાયસોમી

મનુષ્યોમાં $XO$ તરીકે દર્શાવવામાં આવતી મોનોસોમિક સ્થિતિને શું કહેવામાં આવે છે?

મોનોસોમી (monosomy) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo