એક સમતલ સમક્ષિતિજ સાથે $\alpha = 30^o$ ના ખૂણે નમેલું છે. એક કણને સમતલના પાયાથી $u = 2 \, m/s$ ની ઝડપે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલ સાથે $\theta = 15^o$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જે અંતરે કણ સમતલને અથડાય છે તે અંતર ........ $cm$ ની નજીક છે ($g = 10 \, m/s^2$ લો)

  • A
    $18$
  • B
    $14$
  • C
    $26$
  • D
    $20$

Explore More

Similar Questions

એક દડાને $v$ ઝડપથી સમક્ષિતિજ દિશામાં એક ઢળતા સમતલની ટોચ પરથી ફેંકવામાં આવે છે,જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. દડો પ્રક્ષેપણ બિંદુથી કેટલા અંતરે સમતલને અથડાશે?

Difficult
View Solution

એક કણને હવામાં એક સપાટી સાથે $\beta$ ખૂણે ફેંકવામાં આવે છે,જે સપાટી પોતે સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે નમેલી છે (આકૃતિ).
$(a)$ સમતલ સપાટી પર અવધિ (range) માટેનું સૂત્ર મેળવો (પ્રક્ષેપણ બિંદુથી સપાટી પરના તે બિંદુ સુધીનું અંતર જ્યાં કણ સપાટીને અથડાશે).
$(b)$ ઉડ્ડયન સમય (time of flight) શોધો.
$(c)$ $\beta$ નો તે ખૂણો શોધો જેના માટે અવધિ મહત્તમ હોય.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થને ઢળતા સમતલના પાયાથી $10 \,m/s$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જો સમક્ષિતિજ સાથે પ્રક્ષિપ્ત કોણ $60^{\circ}$ હોય અને ઢળતા સમતલનો ખૂણો $30^{\circ}$ હોય, તો ઢળતા સમતલ પરની અવધિ $R$ શોધો [ $g=10 \,m/s^2$ લો ]:

એક માણસ ટેકરીની ટોચ પર ઉભો રહીને પથ્થરને $v_0$ ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. આકૃતિમાં આપેલ યામ પદ્ધતિને ધ્યાનમાં લેતા,જે બિંદુએ પથ્થર ટેકરીની સપાટીને અથડાશે તેના યામ શું હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $30^{\circ}$ ના ઢાળવાળી સપાટી પરથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $10\,m/s$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. અવધિ $R$ એ $........\,m$ છે ($g=10\,m/s^2$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo