એક છોડને $300 \, ppm$ $CO_2$ સાંદ્રતામાં રાખવામાં આવે છે. તેની સાથે શું થશે?

  • A
    છોડ જલ્દી મૃત્યુ પામશે
  • B
    છોડ વૃદ્ધિ પામશે પણ મૃત્યુ પામશે નહીં
  • C
    છોડ સામાન્ય પ્રકાશસંશ્લેષણ દર્શાવશે
  • D
    શ્વસન ખૂબ જ ઘટી જશે

Explore More

Similar Questions

પ્રકૃતિમાં,પ્રકાશસંશ્લેષણનો દર મુખ્યત્વે નીચેનામાંથી કયા પરિબળ દ્વારા મર્યાદિત હોય છે?

પાણીની અછત (Water stress) ને કારણે વાયુરંધ્ર (stomata) $A$ થાય છે,જેથી $B$ ની પ્રાપ્યતા ઘટે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

મર્યાદિત પાણીના પુરવઠામાં ચયાપચયની ક્રિયાઓમાં બાધા લાવ્યા વિના છોડને કેવી રીતે ઉગાડી શકાય?

જો વાતાવરણમાં $CO_2$ નું પ્રમાણ $400 \ ppm$ જેટલું હોય,તો......

ઇષ્ટતમ પ્રકાશસંશ્લેષણ માટે ઓછી પ્રકાશ તીવ્રતાની જરૂર ધરાવતી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo