એમાઈડની બ્રોમીન અને આલ્કલી સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક એમાઈન બનાવવામાં આવે છે. આ પ્રાથમિક એમાઈનમાં:

  • A
    એમાઈડ કરતા $1$ કાર્બન પરમાણુ ઓછો હોય છે
  • B
    એમાઈડ કરતા $1$ કાર્બન પરમાણુ વધારે હોય છે
  • C
    એમાઈડ કરતા $1$ હાઈડ્રોજન પરમાણુ ઓછો હોય છે
  • D
    એમાઈડ કરતા $1$ હાઈડ્રોજન પરમાણુ વધારે હોય છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

એનિલીન વધારાના $Br_2 / H_2O$ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ આપે છે.

નીચેનામાંથી કોની $pK_b$ ની કિંમત સૌથી વધુ છે?

ઉપરની પ્રતિક્રિયાઓમાં,નીપજ $A$ અને નીપજ $B$ અનુક્રમે શું છે?

$25^{\circ} C$ તાપમાને નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું હશે? $CH_3COOH \xrightarrow{CH_3CH_2NH_2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo