$30^\circ$ ના ખૂણાવાળા પ્રિઝમ $ABC$ ની સપાટી $AC$ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. સપાટી $AB$ પર $45^\circ$ ના ખૂણે આપાત થતું પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર વક્રીભવન અને સપાટી $AC$ પર પરાવર્તન પામ્યા બાદ પોતાનો માર્ગ પાછો ખેડે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.5$
  • B
    $\frac{3}{\sqrt{2}}$
  • C
    $\sqrt{2}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

દ્રશ્યમાન વિભાગમાં, ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive power) અને સરેરાશ કોણીય વિચલન અનુક્રમે $\omega, \omega^{\prime}$ અને $d, d^{\prime}$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિચલન વગરનું વિભાજન મેળવવાની શરત શું છે?

ચોક્કસ ખૂણા ધરાવતો એક પ્રિઝમ લાલ અને વાદળી કિરણોને અનુક્રમે $8^{\circ}$ અને $12^{\circ}$ જેટલું વિચલિત કરે છે. સમાન ખૂણા ધરાવતો બીજો પ્રિઝમ લાલ અને વાદળી કિરણોને અનુક્રમે $10^{\circ}$ અને $14^{\circ}$ જેટલું વિચલિત કરે છે. આ પ્રિઝમ નાના ખૂણાવાળા છે અને અલગ-અલગ દ્રવ્યોમાંથી બનેલા છે. પ્રિઝમના દ્રવ્યોની વિભાજન શક્તિ (dispersive power) નો ગુણોત્તર શોધો:

કાચના એક પાતળા પ્રિઝમને વારાફરતી હવા અને પાણીમાં મૂકવામાં આવે છે. જો $_a\mu _g = 3/2$ અને $_a\mu _w = 4/3$ હોય,તો હવા અને પાણીમાં મૂકવામાં આવે ત્યારે પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતા વિચલનનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

પ્રિઝમ $(\mu = \sqrt{3})$ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે આપાતકોણ એ પ્રિઝમની અંદરના વક્રીભવનકોણ કરતા બમણો છે. તો,પ્રિઝમનો કોણ ..... (ડિગ્રીમાં) છે.

હવામાં પાતળા પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતો લઘુત્તમ વિચલન કોણ $\delta_1$ છે. જો પ્રિઝમને પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો લઘુત્તમ વિચલન $(\delta_2)$ કેટલું થશે? આપેલ છે: હવાના સાપેક્ષ કાચનો વક્રીભવનાંક $^a n_g = \frac{3}{2}$ અને હવાના સાપેક્ષ પ્રવાહીનો વક્રીભવનાંક $^a n_l = \frac{4}{3}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo