એક વસ્તુને તેની છાપેલી કિંમત પર $10 \%$ વળતર સાથે વેચતા $Rs$ $70$ નો નફો થાય છે. તેની મૂળ કિંમત (Cost Price) કેટલી હશે? ($Rs$ માં)

  • A
    $200$
  • B
    $350$
  • C
    $700$
  • D
    નક્કી કરી શકાતું નથી

Explore More

Similar Questions

એક દુકાનદાર બે વસ્તુઓ $Rs. 520$ માં ખરીદે છે. તેમાંથી એક વસ્તુ $16\%$ ના નફા સાથે અને બીજી વસ્તુ $10\%$ ની ખોટ સાથે વેચવામાં આવે છે,આમ કોઈ નફો કે નુકસાન થતું નથી. ખોટ સાથે વેચાયેલી વસ્તુની વેચાણ કિંમત કેટલી છે?

સીમા એક પેન સપનાને $25 \%$ ના નફાથી વેચે છે. સપના તેને આશાને $10 \%$ ના નફાથી વેચે છે અને આશા તેને કવિતાને $5 \%$ ના નફાથી વેચે છે. જો આશા તેને $Rs.\,231$ માં વેચે,તો સીમાએ પેન કેટલા રૂપિયામાં ખરીદી હશે તે શોધો? (રૂપિયામાં)

Difficult
View Solution

વેચાણ કિંમત પર $20 \%$ નુકસાન એ મૂળ કિંમત પર કેટલા ટકા નુકસાન છે? ($\%$ માં)

Difficult
View Solution

એક ખુરશીની વેચાણ કિંમત $Rs. 1386$ છે. જો ખોટની ટકાવારી $23\%$ હોય,તો ખુરશીની મૂળ કિંમત ($Rs.$ માં) કેટલી હશે?

એક પુસ્તકની છાપેલી કિંમત $Rs. 100$ છે. એક વેપારી આવા ત્રણ પુસ્તકો અમુક દરે વળતર આપીને $Rs. 274.50$ માં વેચે છે. તો વળતરનો દર $\%$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo