પ્રકાશનું એક કિરણ $60^{\circ}$ ના પ્રિઝમ પર લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આપાત થાય છે. પ્રિઝમની પ્રથમ સપાટી (એટલે કે,આપાત સપાટી) પર વક્રીભવનકોણ .......$^{\circ}$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $0$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,સમબાજુ પ્રિઝમની સપાટી $AC$ ને $n$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવી છે. બાજુ $AC$ પર $60^{\circ}$ ના આપાતકોણ માટે,વક્રીભૂત પ્રકાશનું કિરણ સપાટી $AC$ ને સમાંતર (grazes) પસાર થાય છે. પ્રવાહીનો વક્રીભવનાંક $n = \frac{\sqrt{x}}{4}$ છે. $x$ નું મૂલ્ય શોધો. (કાચનો વક્રીભવનાંક $= 1.5$ આપેલ છે)

કાચના એક પાતળા પ્રિઝમને વારાફરતી હવા અને પાણીમાં મૂકવામાં આવે છે. જો $_a\mu _g = 3/2$ અને $_a\mu _w = 4/3$ હોય,તો હવા અને પાણીમાં મૂકવામાં આવે ત્યારે પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતા વિચલનનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

પ્રિઝમ માટે વિચલન કોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ કેવો હોય છે?

એક પ્રિઝમનો ખૂણો $30^o$ છે અને તેનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તેની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત કરવું જોઈએ જેથી ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામ્યા પછી,તે તેના મૂળ માર્ગે પાછું ફરે?

Difficult
View Solution

કાચના પ્રિઝમનો મુખ્ય આડછેદ $AB = AC$ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ છે. સપાટી $AC$ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર લંબરૂપે આપાત થાય છે અને બે પરાવર્તન પછી, તે પાયા $BC$ માંથી પાયાને લંબરૂપે બહાર નીકળે છે. પ્રિઝમનો ખૂણો $BAC$ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo