પ્રકાશનું એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $45^o$ ના ખૂણે સમતલ અરીસા $M$ પર આપાત થાય છે. પરાવર્તન પછી,કિરણ $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમમાંથી પસાર થાય છે,જેનો પ્રિઝમકોણ $4^o$ છે. કિરણનું કુલ વિચલન કોણ......$^o$ છે.

  • A
    $90$
  • B
    $91$
  • C
    $92$
  • D
    $93$

Explore More

Similar Questions

જો $\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $3 \hat{i}+2 \hat{j}+\hat{k}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓ હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણના એક વિકર્ણને સમાંતર એકમ સદિશ કયો છે?

મોટાભાગની ફૂગની કોષદીવાલનો મુખ્ય ઘટક કયો છે?

$1000$ આંટા અને $4 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જો ચુંબકીય ક્ષેત્ર $0.01 \, s$ માં $10^{-2} \, Wb \, m^{-2}$ જેટલું ઘટે છે,તો ગૂંચળામાં ઉદ્ભવતું $e.m.f.$ ......$mV$ છે.

નીચેનામાંથી કયું સંયોજન $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કરતું નથી?

જો ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ $3x + \frac{9}{2}$ હોય,તો $x$ ની સાપેક્ષમાં તેના ઘનફળમાં થતા ફેરફારનો દર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo