પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $6 \, min^{-1}$ છે. જો આપણે $[A] = 0.5 \, mol \, L^{-1}$ થી શરૂઆત કરીએ,તો $[A]$ નું મૂલ્ય $0.05 \, mol \, L^{-1}$ ક્યારે થશે?

  • A
    $0.38$
  • B
    $0.15$
  • C
    $3$
  • D
    $3.84$

Explore More

Similar Questions

એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $5.78 \times 10^{-5} \ s^{-1}$ છે. $10 \ hours$ પછી પ્રક્રિયકનો કેટલો ભાગ બાકી રહેશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $90 \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય $t$ છે. પ્રક્રિયા $99.9 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા $60 \ min$ માં $60\%$ પૂર્ણ થતી હોય,તો તે જ પ્રક્રિયા $50\%$ પૂર્ણ થવા માટે આશરે $.......... \ min$ લાગશે.
$(\log \, 4 = 0.60, \, \log \, 5 = 0.69)$

જો $\log_{10} \frac{[A]_0}{[A]_t}$ ($y$-અક્ષ) અને સમય ($x$-અક્ષ) વચ્ચેના આલેખનો ઢાળ $1 \times 10^{-3}$ હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $15 \ min$ માં $0.8 \ M$ થી ઘટીને $0.4 \ M$ થાય છે. સાંદ્રતા $0.1 \ M$ થી $0.025 \ M$ માં બદલાવા માટે લાગતો સમય .......... $min$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo