એક લંબચોરસ સમાંતરબાજુ પદાર્થનું માપ $1\,cm \times 1\,cm \times 100\,cm$ છે. જો તેની વિશિષ્ટ અવરોધકતા $3 \times 10^{-7}\,\Omega\,m$ હોય,તો તેના બે સામસામેના લંબચોરસ ફલકો વચ્ચેનો અવરોધ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) $.......... \times 10^{-7} \Omega$ થશે.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$50 \times 10^{-8} \, \Omega m$ અવરોધકતા ધરાવતા $50 \, cm$ લંબાઈના સમઘન બ્લોકનો અવરોધ કેટલો થાય?

$L$ લંબાઈ અને $5 \Omega$ અવરોધ ધરાવતો એક તાર ધ્યાનમાં લો. બાહ્ય બળ લગાવીને તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે તેની લંબાઈ $3 L$ થાય છે. જો દ્રવ્યની અવરોધકતા અને ઘનતા બદલાતી ન હોય,તો ખેંચાયેલા તારનો અવરોધ કેટલો થશે ($\Omega$ માં)?

નીચેનામાંથી કોના માટે તાપમાન વધારતા અવરોધ ઘટે છે?

એક બ્લોકના પરિમાણો $1 \, cm \times 1 \, cm \times 100 \, cm$ છે. જો તેના દ્રવ્યની વિશિષ્ટ અવરોધકતા $3 \times 10^{-7} \, \Omega \cdot m$ હોય,તો ચોરસ સપાટીઓ વચ્ચેનો અવરોધ કેટલો થાય?

તાંબાની એક પટ્ટી અને જર્મેનિયમની બીજી પટ્ટીને ઓરડાના તાપમાનથી $80\, K$ સુધી ઠંડી કરવામાં આવે છે. તો કોનો અવરોધ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo