$50\,cm$ લંબાઈનો એક સળિયો એક છેડેથી ધરી પર ફેરવી શકાય તેમ ગોઠવેલ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે $30^o$ નો ખૂણો બનાવે તે રીતે ઊંચકવામાં આવે છે અને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સમક્ષિતિજ સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તેની કોણીય ઝડપ ($rad\,s^{-1}$ માં) કેટલી હશે? $(g = 10\,ms^{-2})$

  • A
    $\sqrt{\frac{30}{2}}$
  • B
    $\sqrt{30}$
  • C
    $\sqrt{\frac{20}{2}}$
  • D
    $\frac{\sqrt{30}}{2}$

Explore More

Similar Questions

$5\,kg$ દળ અને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર પર દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $20\,N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારનો કોણીય પ્રવેગ ($rad/s^2$ માં) કેટલો હશે?

$2 \ kg$ ના ચાર દળોને $1/4 \ m$ લાંબા સ્પોક્સ વડે ધરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. $24 \ N$ નું બળ $F$ એ $1/2 \ m$ લાંબા સ્પોકના છેડે $30^{\circ}$ ના ખૂણે લગાવતા કોણીય પ્રવેગ $\alpha$ પેદા થાય છે. $\alpha$ નું મૂલ્ય ........ $rad/s^2$ છે.

Difficult
View Solution

$5 \times 10^{-3} \ kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $20 \ rev/s$ ની ઝડપે ભ્રમણ કરે છે. તેને $20 \ s$ માં સ્થિર કરવા માટે જરૂરી કોણીય પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

એક બિલિયર્ડ બોલને તેના કેન્દ્રથી $h$ અંતરે ક્યુ (cue) વડે ફટકારવામાં આવે છે. તે $v_0$ જેટલો રેખીય વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે $m$ એ દળ છે અને $r$ એ બોલની ત્રિજ્યા છે. બોલ દ્વારા પ્રાપ્ત કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો $PQ$ છે,જે $P$ છેડેથી મિજાગરા (hinged) વડે જોડાયેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાને $Q$ બિંદુએ બાંધેલી દળરહિત દોરી વડે સમક્ષિતિજ રાખવામાં આવે છે. જ્યારે દોરી કાપવામાં આવે,ત્યારે સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo