$0.10 \ M$ એસિડ $HA$ $(K_a = 1 \times 10^{-5})$ ના $100 \ mL$ નમૂનાને પ્રમાણિત $0.2 \ M \ KOH$ સાથે ટાઇટ્રેટ કરવામાં આવે છે. જ્યારે ટાઇટ્રેશન ફ્લાસ્કમાં $pH = 5.00$ હોય,ત્યારે કેટલા $mL \ KOH$ ઉમેરવા પડશે?

  • A
    $0$
  • B
    $10$
  • C
    $100$
  • D
    $50$

Explore More

Similar Questions

બફર દ્રાવણની અચળ એસિડિકતા અને બેઝિકતા ........ ને કારણે હોય છે.

$0.05 \, M$ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને $0.001 \, M$ એમોનિયમ ક્લોરાઇડ ધરાવતા દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા કેટલી થશે? આપેલ છે: $K_b(NH_4OH) = 1.8 \times 10^{-5}$.

Difficult
View Solution

કોઇ ચોક્કસ બફર દ્રાવણ $X^-$ અને $HX$ ની સમાન સાંદ્રતા ધરાવે છે. જો $HX$ નો $K_a = 10^{-8}$ હોય,તો બફર દ્રાવણની $pH$ નું મૂલ્ય ...... થશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું દ્રાવણ બફર તરીકે વર્તતું નથી?

નીચેનામાંથી કયા બફર દ્રાવણનો $pH > 7$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo