દ્રાવક તરીકે $180 \ g$ પાણી અને $10 \ g$ અલગ-અલગ અબાષ્પશીલ દ્રાવ્યો $A, B$ અને $C$ નો ઉપયોગ કરીને દ્રાવણોનો એક સેટ તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવ્યોની હાજરીમાં બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કયા ક્રમમાં હશે?
[આપેલ છે,$A$ નું મોલર દળ = $100 \ g \ mol^{-1}; B = 200 \ g \ mol^{-1}; C = 10,000 \ g \ mol^{-1}]$

  • A
    $A > B > C$
  • B
    $A > C > B$
  • C
    $C > B > A$
  • D
    $B > C > A$

Explore More

Similar Questions

દ્રાવકનું બાષ્પદબાણ $17.5 \ mm \ Hg$ છે જ્યારે મંદ દ્રાવણનું બાષ્પદબાણ $17.45 \ mm \ Hg$ છે; તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_{A}^{\circ} : P_{B}^{\circ} = 1 : 2$ હોય અને દ્રાવણમાં તેમના મોલ અંશનો ગુણોત્તર $1 : 2$ હોય,તો બાષ્પ કલામાં $A$ ના મોલ અંશ કેટલા થાય?

જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1 : 2$ હોય અને દ્રાવણમાં તેમનો મોલ અંશ $1 : 2$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે?

$18 \ g$ ગ્લુકોઝને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થાય?

ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનના મોલ અનુક્રમે $0.1$ અને $0.2$ છે. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $0.350 \ bar$ અને $0.500 \ bar$ છે. તો આ બંનેને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo