$3, 3, 4, 4, 4, 5, 5$ અંકોનો ઉપયોગ કરીને સાત અંકની સંખ્યા બનાવવામાં આવે છે. આ રીતે બનેલી સંખ્યા $2$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના ..... છે.

  • A
    $\frac{6}{7}$
  • B
    $\frac{1}{7}$
  • C
    $\frac{3}{7}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

$1, 2, 3, \dots, 100$ માંથી કોઈપણ બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરીને ગુણવામાં આવે,તો તેમનો ગુણાકાર $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી થાય?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી,બે પત્તા યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. બંને પત્તા રાજા (kings) હોય તેની સંભાવના કેટલી છે?

$1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર પાંચ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા $4$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

એક દુકાનની કતારમાં $5$ વ્યક્તિઓ $A, B, C, D$ અને $E$ છે. $A$ અને $E$ હંમેશા સાથે હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $5$ કથ્થઈ અને $4$ સફેદ મોજાં છે. એક માણસ બે મોજાં બહાર કાઢે છે. તો તે બંને એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo