એક ટૂંકો ગજિયો ચુંબક $0.25 \; T$ ના સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવામાં આવે છે,જે $4.5 \times 10^{-2} \; J$ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય ($J \; T^{-1}$ માં) કેટલું હશે?

  • A
    $0.64$
  • B
    $0.36$
  • C
    $1.32$
  • D
    $0.86$

Explore More

Similar Questions

$10 \text{ cm}$ લંબાઈ અને $1 \text{ Am}^2$ ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક ચુંબક સમબાજુ ત્રિકોણ $ABC$ ની બાજુ $AB$ પર મૂકવામાં આવ્યો છે. જો બાજુ $AB$ ની લંબાઈ $10 \text{ cm}$ હોય, તો બિંદુ $C$ પર ચુંબકીય પ્રેરણ શોધો. (આપેલ છે $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ Hm}^{-1}$)

ચુંબકીય મોમેન્ટ $\overrightarrow{M}$ ધરાવતા ગજિયા ચુંબકને $\overrightarrow{B}$ પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેના પર લાગતું ટોર્ક કેટલું હશે?

ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી એક ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવા માટે $W$ એકમ કાર્યની જરૂર પડે છે. આ સ્થિતિમાં સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

એક ચુંબકીય ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ છે. ક્ષેત્રની દિશાઓ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે,અને એક ક્ષેત્રનું મૂલ્ય $1.2 \times 10^{-2}\;T$ છે. જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે $15^{\circ}$ ના ખૂણે સ્થિર સંતુલનમાં આવે,તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$2 \, A-m^2$ ની ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $5 \times 10^{-3} \, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં,ચુંબકીય ક્ષેત્રની દિશામાંથી તેની વિરુદ્ધ દિશામાં ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo