બેડમિન્ટન રમવા માટે વપરાતા શટલકોકનો આકાર નીચેનામાંથી કોનું મિશ્રણ છે?

  • A
    નળાકાર અને ગોલક
  • B
    નળાકાર અને અર્ધગોલક
  • C
    શંકુનો આડછેદ અને અર્ધગોલક
  • D
    ગોલક અને શંકુ

Explore More

Similar Questions

$15\,cm \times 12\,cm \times 10\,cm$ માપ ધરાવતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ $\ldots \ldots \ldots \,cm^{2}$ છે.

નીચેનામાંથી કયો વિકલ્પ ભાગ $I$ અને ભાગ $II$ માં આપેલી માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $a.$ $3\pi r^2$
$2.$ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $b.$ $2\pi rh$
$3.$ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $c.$ $4\pi r^2$
$4.$ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $(TSA)$ $d.$ $\pi rl$

$45 \, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતી ડોલના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે $28 \, cm$ અને $7 \, cm$ છે. ડોલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું થાય?

$7\,cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ છે.

એક છેડેથી અણીદાર કરેલી નળાકાર પેન્સિલ એ શેનું મિશ્રણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo