એક સિતારના તારને સમાન લંબાઈ અને દ્રવ્યના પરંતુ અગાઉની ત્રિજ્યા કરતા ત્રણ ગણી ત્રિજ્યા ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. જો તારમાં તણાવ સમાન રહે,તો આવૃત્તિમાં કેટલા ગણો ફેરફાર થશે?

  • A
    $1$/$3$
  • B
    $3$
  • C
    $1$/$9$
  • D
    $9$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતી એક દોરી $T$ તણાવ હેઠળ છે. દોરીની લંબાઈ $L$ છે. જો દોરીના એક છેડેથી લંબગત તરંગ શરૂ થાય,તો વિક્ષોભને બીજા છેડે પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે?

$10 \, m$ લાંબા સ્ટીલના તારનું દળ $5 \, g$ છે. જો તાર $80 \, N$ ના તણાવ હેઠળ હોય,તો તાર પર લંબગત તરંગોની ઝડપ .... $ms^{-1}$ છે.

Difficult
View Solution

જ્યારે તણાવ $120 \,N$ હોય ત્યારે દોરી પરના તરંગની ઝડપ $150 \,ms^{-1}$ છે. તરંગની ઝડપમાં $20 \%$ નો વધારો કરવા માટે તણાવમાં કેટલા ટકા વધારો કરવો પડે?

$81 \text{ cm}$ લંબાઈના સ્ટીલના તારનું દળ $5 \times 10^{-3} \text{ kg}$ છે. જો તાર $50 \text{ N}$ ના તણાવ હેઠળ હોય, તો તાર પર લંબગત તરંગોની ઝડપ કેટલી હશે ($\text{ m s}^{-1}$ માં)?

$L$ લંબાઈ અને $\rho$ ઘનતા ધરાવતા ધાતુના તારમાં $V$ વેગથી લંબગત તરંગ ગતિ કરે છે. તારમાં ઉદ્ભવતું તણાવ પ્રતિબળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo