એક સમાન દ્રવ્ય અને સમાન દળ ધરાવતા એક ઘન સમઘન અને એક ઘન ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને સમાન વાતાવરણમાં ઠંડા થવા દેવામાં આવે છે. તો,

  • A
    સમઘન તેની તીક્ષ્ણ ધારને કારણે ઝડપથી ઠંડો થશે
  • B
    સમઘન ઝડપથી ઠંડો થશે કારણ કે તેનું સપાટીનું ક્ષેત્રફળ વધારે છે
  • C
    ગોળો ઝડપથી ઠંડો થશે કારણ કે તે લીસો છે
  • D
    ગોળો ઝડપથી ઠંડો થશે કારણ કે તેનું સપાટીનું ક્ષેત્રફળ વધારે છે

Explore More

Similar Questions

એક પદાર્થને $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થતા $10$ મિનિટ લાગે છે. જો આસપાસનું તાપમાન $26^{\circ}C$ હોય,તો પછીની $10$ મિનિટમાં પદાર્થનું તાપમાન ......... $^{\circ}C$ હશે.

ઉષ્માના પ્રસરણની કઈ રીત માટે ન્યૂટનનો શીતલનનો નિયમ વાપરી શકાય છે?

લોખંડના એક બ્લૉકનું તાપમાન $100 \, ^\circ\text{C}$ થી $90 \, ^\circ\text{C}$ થવા માટે $t_1$ સમય,$90 \, ^\circ\text{C}$ થી $80 \, ^\circ\text{C}$ થવા માટે $t_2$ સમય અને $80 \, ^\circ\text{C}$ થી $70 \, ^\circ\text{C}$ થવા માટે $t_3$ સમય લાગે છે,તો:

એક પદાર્થ $50.0^{\circ}C$ થી $49.9^{\circ}C$ તાપમાને $5 \, s$ માં આવે છે. તો $40.0^{\circ}C$ થી $39.9^{\circ}C$ તાપમાન સુધી પહોંચતા કેટલો સમય $(s)$ લાગશે ($, s$ માં)? વાતાવરણનું તાપમાન $30^{\circ}C$ છે અને ન્યુટનનો શીતનનો નિયમ લાગુ પડે છે.

Difficult
View Solution

એક પદાર્થને $80^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થતા $5 \text{ min}$ લાગે છે. જો ઓરડાનું તાપમાન $20^{\circ}C$ હોય,તો તેને $60^{\circ}C$ થી $30^{\circ}C$ સુધી ઠંડુ થતા કેટલી મિનિટ લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo